વાઘેશ્વરી મંદિર:
આ મંદિરમાં શ્રીહરિ ચોથીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીનું છે. આ મંદિર બારીરોડથી - ખાંડીપોળ તરફ જતા આવેલુ છે. તેમાં સ્વંભૂલીંગ ક્ષેમશંકર ભગવાન તથા શ્રી વાઘેશ્વરી માંની પૂજા શ્રીજી મહારાજે કરેલી છે.
Maps

અહિં શ્રીહરિ છઠ્ઠીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીની છે.
Maps
વઢવાણમાં શ્રીહરિ બીજી વાર પધાર્યા ત્યારે રામમહેલમાં પધાર્યા હતા. અને સદ્. મુક્તાનંદ સ્વામી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા ત્યારે ૧૮ ગામોના રામમહેલમાં રહ્યા હતા, ત્યારે વઢવાણના રામમહેલમાં ઘણું રોકાયા હતા તેથી પ્રસાદીનો છે.
Maps