શ્રી સહજાનંદ સ્વામી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજશ્રી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજશ્રી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી રાજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી વિરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
પ.પૂ. ૧૦૮શ્રી ભાવિઆચાર્ય શ્રી હૃદયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્તર વિભાગના આચાર્ય પરંપરાના જન્મ, ગાદી અભિષેક, અક્ષરવાસ તિથિ સરવાણી
અનુ. | નામ | જન્મ તિથિ | ગાદી અભિષેક તિથિ | અક્ષરવાસ તિથિ |
---|---|---|---|---|
૧ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી | સં. ૧૮૬૫ જેઠ સુદ ૧૧ | સં. ૧૮૮૨ કારતક સુદ ૧૧ | સં. ૧૯૨૪ ફાગણ સુદ ૭ |
૨ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજશ્રી | સં. ૧૮૯૧ ચૈત્ર વદ ૪ | સં. ૧૯૨૪ ફાગણ સુદ ૭ | સં. ૧૯૪૬ ચૈત્ર વદ ૪ |
૩ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજશ્રી | સં. ૧૯૨૬ મહા વદ ૨ | સં. ૧૯૪૬ ચૈત્ર વદ ૪ | સં. ૧૯૫૮ કારતક વદ ૩૦ |
૪ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રી | સં. ૧૯૩૩ ફાગણ વદ ૧૦ | સં. ૧૯૫૮ માગસર સુદ ૪ | સં. ૨૦૦૮ મહા સુદ ૩ |
૫ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી રાજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી | સં. ૧૯૭૫ આસો સુદ ૨ | સં. ૧૯૯૯ વૈશાખ સુદ ૬ | સં. ૨૦૭૧ કારતક વદ ૧૨ |
૬ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી વિરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી | સં. ૧૯૯૮ આસો વદ ૨ | સં. ૨૦૩૭ મહા સુદ ૫ | સં. ૨૦૩૭ મહા સુદ ૫ |
૭ | પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી | સં. ૨૦૩૫ શ્રાવણ સુદ ૨ | સં. ૨૦૫૨ ચૈત્ર વદ ૨ | - |
૮ | પ.પૂ. ૧૦૮શ્રી ભાવિઆચાર્ય શ્રી હૃદયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી | સં. ૨૦૬૩ આસો વદ ૮ | - | - |