વાઘેશ્વરી મંદિર:

આ મંદિરમાં શ્રીહરિ ચોથીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીનું છે. આ મંદિર બારીરોડથી - ખાંડીપોળ તરફ જતા આવેલુ છે. તેમાં સ્વંભૂલીંગ ક્ષેમશંકર ભગવાન તથા શ્રી વાઘેશ્વરી માંની પૂજા શ્રીજી મહારાજે કરેલી છે.

Maps
Vagheshwari Mandir 01
Vagheshwari Mandir 02
Vagheshwari Mandir 03
Vagheshwari Mandir 04
Vagheshwari Mandir 05

શિયાણીની પોળ:

અહિં શ્રીહરિ છઠ્ઠીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીની છે.

Maps
Shiyani pol 1
Shiyani pol 2
Shiyani pol 3
Shiyani pol 4

રામમહેલ મંદિર:

વઢવાણમાં શ્રીહરિ બીજી વાર પધાર્યા ત્યારે રામમહેલમાં પધાર્યા હતા. અને સદ્. મુક્તાનંદ સ્વામી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા ત્યારે ૧૮ ગામોના રામમહેલમાં રહ્યા હતા, ત્યારે વઢવાણના રામમહેલમાં ઘણું રોકાયા હતા તેથી પ્રસાદીનો છે.

Maps
Rammahel mandir 1
Rammahel mandir 2
Rammahel mandir 3

માધાની વાવ:

આ વાવમાં શ્રીજી મહારાજ સ્નાન કરી દહીં અને રોટલો જમેલા છે.

Maps
Madha vav 1
Madha vav 2
Madha vav 3
Madha vav 4

ખત્રી નુ મંદિર:

શ્રીહરિ વઢવાણ આવ્યા ત્યારે આ ખત્રીના મંદિરે ઉતર્યા હતા. તે ખાંડીપોળ અંદર આવેલું છે. અને અત્યારે હિંગળાજ માતાના મંદિરથી પ્રખ્યાત છે.